બસ થોડા સમય પછી મારા સવણિમ સમય નાં શિક્ષક ને મળવાનું થયું. પણ આ થોડા સમય
મા અમે બદલાય ગયા હતા અને ગયેલા દિવસો ગણયા તો વષો બની ગયા હતા..
આજે એવુ પંણ લાગયુ કે આ સમય માં કઇક કરી પણ બતાવયુ છે..આપડી સફળતા નો આનંદ કોઇક ચહેરા પર જોવો એક અલગ જ વાત છે. બસ થોડા સમય પહેલાની વાગેલ એક લાકડી એ બહુ મોટુ કામ કરી બતાવયું. કોઇ શીક્ષક માટે તેના વિધાથી ની સફળતા જ બધુ હોય છે..જો હુ આજે શેખવા સર અને માઢક સર ને મળયો ન હોત તો આ ગોરવ ની વાત રહી જ જાત ... જો આવી ઘટના બધા ના જીવન મા બને તો શીક્ષક અને વિધાથી નુ જીવન એક સુંદર યાદ બની જાય....
આભાર એ બધા હિતેશુ ઓનો જેને જાણે-અજાણયે જીવન ને એક નવી દિશા આપી....

No comments:
Post a Comment