આજે એક અવો મારગ જોયો..જે વષો થી મારા ગામ થી થોડો જ
આગળ હતો..પણ ખબર નહી કેમ અતયાર સુધી આવવાનું ન જ થયુ. પણ અજે આ રસતે આવતા
કઇક નવુ જ લાગયુ..
બધા લીલા પાટયા નવા હતા, નવી જગયા લઇ જવા ના અવાજો સંભળાતા હતા, નવા વળાકો હતા, બસ સટેનડ પર ના કાળા અક્ષરો નવા હતા,
દુર દેખાતી અને કયારેય ન પહુચાતી ક્ષતીજ નવી હતી.

No comments:
Post a Comment