Thursday, January 30, 2014

શિયાળા ની એક સવાર..

 આજે કઇક નવુ જહતુ એ જ રસતા પર જયા થી હુ રોજ પસાર થાવ છુ. એક સાથેક વરસ નો ખેડુત લિમડા ના જાડ નિચે ખાટલા મા બેસિ ને દુર સુધિ નજર દોડાવતો હતો અને વિચારતો હશે...
શુ આ જગયા પર જ પહુચવા આટલિ બધી મહેનત કરી..કદાચ કઇક વિચારવા મા ભુલ થઇ ગઇ..

No comments:

Post a Comment